Testimonials

What our customers say!...

card image
Mahediali Dedhrotiya.

I am from kanai village, taluka himatnagar. I am a sarpanch of kanai village. I have stables of 50 buffaloes. I have used n-ionic powder of nameer remedy which is very useful for pregnant cow/ buffalo for easy parturition.I have observed there is no retention of placenta, no milk fever. Also increase in milk production. Thanks Nameer Remedy LLP

card image

AbidAli Masi

મારું નામ આબીદ અલી મસી ઇલોલ ગામ નો વતની છું.મારી પાસે H.F. ગાય છે જેને ગયા વેતર માં વિયાણ ના સમયે તથા વિયાણ પછી કેટલીક તકલીફ પડી હતી પરંતુ આ વખતે NAMEER REMEDY કંપની નો N-IONIC POWDER વિયાણ ના અંદાજિત ૧૫ દિવસ પહેલા સવાર સાંજ ૫૦-૫૦ ગ્રામ ચાલુ કરેલ હતો જેથી આ વર્ષે મારા જાનવરને વિયાણ સમયે કે વિયાણ પછી કોઈ પણ પ્રકાર ની તકલીફ પડેલ નથી તેમજ મેલી ૩ થી ૪ કલાક માં પડી ગઈ હતી અને બાવલા ની બીમારી પણ થઈ નથી તેમજ બાવલા નો વિકાસ પણ થયો છે. અને દૂધ માં પણ ગયા વેતર કરતા વધારો થયો છે.

card image

Mahammadali

I recommend using N-Ionic Feeds products as they are purely natural & support the growth rate of animals. Its natural ingredients boosts animal health without any side effects.

card image

ASHIS V PATEL

I recommend great product and result. Village: Hajat (Contact Number: +916352602016)

card image

Khadim Badarpura

Village: Haripura (Contact Number: +919574861786)

Go Up